Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) Don’t write the answers ___ red ink. from by in with from by in with ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ, નહી તો ના બને આવું, કહી માતા ફરી રડી.' - પંક્તિ કલાપીના કયા કાવ્યમાંથી લેવામા આવી છે ? ગ્રામમાતા એક ઘા એનાં એ ગામડાં હૃદય ત્રિપુટી ગ્રામમાતા એક ઘા એનાં એ ગામડાં હૃદય ત્રિપુટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) NIFTY કયા શેરબજારનો સૂચકઆંક છે ? ASE NSE OCTEL BSE ASE NSE OCTEL BSE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ધૂમકેતુની વાર્તાનો જુમો કયા ગામમાં રહેતો હતો ? પાલણપુર ફતેહપુર વીરપુર આણંદપુર પાલણપુર ફતેહપુર વીરપુર આણંદપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? પરિસ્થિતી પરિસ્થિતિ પરીસ્થીતી પરીસ્થિતિ પરિસ્થિતી પરિસ્થિતિ પરીસ્થીતી પરીસ્થિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) (1)¹⁰⁰⁰ - (1000)⁰ = ___ 1000 1 999 0(Zero) 1000 1 999 0(Zero) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP