કમ્પ્યુટર (Computer)
કમ્પ્યુટર પરથી માહિતીને સર્વર પર મોકલવાની પદ્ધતિને શું કહે છે ?

બેકઅપ
રિસ્ટોર
ડાઉનલોડ
અપલોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
નીચેનામાંથી કયું કોમ્પ્યુટરનું ઈનપુટ ડિવાઈસ નથી ?

જોયસ્ટીક
માઇક્રોફોન
મોનિટર
કીબોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP