કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિન'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

12 ડિસેમ્બર
11 ડિસેમ્બર
9 ડિસેમ્બર
10 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેના પૈકી કયો હાઈડ્રોપાવર પ્રોજેક્ટ ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) અંતર્ગત વિકસાવવામાં આવશે નહીં ?

કોહલા
કરોટ
આઝાદ પટ્ટન
ચકોથી હટ્ટીયાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
દસ્તલિક લશ્કરી કવાયત ભારતની કયા દેશ સાથેની સંયુક્ત લશ્કરી કવાયત છે ?

ઈરાન
ઉઝબેકિસ્તાન
કઝાકિસ્તાન
કિર્ગિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP