ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કઈ પ્રવાહ પ્રણાલી (Drainage system) બંગાળના અખાતમાં આવેલી છે ? આપેલ તમામ મહાનદી, ક્રિષ્ના અને કાવેરી આપેલ પૈકી એક પણ નહીં ગંગા, બ્રહ્મપુત્ર અને ગોદાવરી આપેલ તમામ મહાનદી, ક્રિષ્ના અને કાવેરી આપેલ પૈકી એક પણ નહીં ગંગા, બ્રહ્મપુત્ર અને ગોદાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતીય દ્વીપકલ્પનું સૌથી ઊંચું શિખર ડોડાબેટા કયા આવેલું છે ? સાતપુડા ગિરિમાળા મહાદેવ ટેકરીઓ નીલગીરી ટેકરીઓ તિરુમાલા ટેકરીઓ સાતપુડા ગિરિમાળા મહાદેવ ટેકરીઓ નીલગીરી ટેકરીઓ તિરુમાલા ટેકરીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચે પૈકી કયા રાજ્યમાં કાળી જમીન જોવા મળતી નથી ? ઓડિશા ગુજરાત આંધ્રપ્રદેશ તેલંગાણા ઓડિશા ગુજરાત આંધ્રપ્રદેશ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેનામાંથી કયો પ્રદેશ 'પાંચ નદીઓનો પ્રદેશ' કહેવાય છે ? ઉદયપુર અમૃતસર જયપુર પંજાબ ઉદયપુર અમૃતસર જયપુર પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ? મહારાષ્ટ્ર બિહાર રાજસ્થાન અસમ મહારાષ્ટ્ર બિહાર રાજસ્થાન અસમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) હિમાલય કયા પ્રકારના ભૂ-ગર્ભિક પર્વત છે ? ગેડ પર્વતો ઘુમ્મટાકાર પર્વતો જ્વાળામુખી પર્વતો ખંડ પર્વતો ગેડ પર્વતો ઘુમ્મટાકાર પર્વતો જ્વાળામુખી પર્વતો ખંડ પર્વતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP