Talati Practice MCQ Part - 6 જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA)ના નિયામક તરીકે કોણ હોય છે ? જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી કલેકટર રજીસ્ટાર જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી કલેકટર રજીસ્ટાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 વાતાવરણમાં ઑક્સિજન કેટલી ઊંચાઈ સુધી મળી આવે છે ? આશરે 110 કિ.મી. આશરે 20 કિ.મી. આશરે 80 કિ.મી. આશરે 50 કિ.મી. આશરે 110 કિ.મી. આશરે 20 કિ.મી. આશરે 80 કિ.મી. આશરે 50 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 It's ___, rain is ___. clouds, folling dark, fall cloud, fall cloudy, likely clouds, folling dark, fall cloud, fall cloudy, likely ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘આવતું વાદળ દેખી મુખથી ન કશું કહું' - રેખાંકિત પ્રત્યયનો વિભક્તિ પ્રકાર જણાવો. કરણ વિભક્તિ અપાદાન વિભક્તિ અધિકરણ વિભક્તિ સંબંધ વિભક્તિ કરણ વિભક્તિ અપાદાન વિભક્તિ અધિકરણ વિભક્તિ સંબંધ વિભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 'પરસ્પર વિશ્વાસની ભાવના કેળવવી જોઈએ ' વાક્યમાં ‘પરસ્પર’ શબ્દનો સર્વનામનો પ્રકાર જણાવો. સાપેક્ષવાચક સર્વનામ અનિશ્ચિત સર્વનામ અન્યોન્યવાચક સર્વનામ સ્વવાચક સર્વનામ સાપેક્ષવાચક સર્વનામ અનિશ્ચિત સર્વનામ અન્યોન્યવાચક સર્વનામ સ્વવાચક સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 યોગ્ય જોડકાં જોડો :a. રૈયતવારી પદ્ધતિના પ્રણેતા b. મહાલવારી પદ્ધતિના પ્રણેતા c. કાયમી જમાબંધી દાખલ કરનાર d. દ્વિમુખી શાસન નાબૂદ કરનાર1. થૉમસ મુનરો2. હોલ્ટ મેકેન્ઝી3. કોર્નવોલિસ 4. વોરન હેસ્ટિંગ b-1, a-2, c-3, d-4 d-1, a-2, b-3, c-4 c-1, d-2, a-3, b-4 a-1, b-2, c-3, d-4 b-1, a-2, c-3, d-4 d-1, a-2, b-3, c-4 c-1, d-2, a-3, b-4 a-1, b-2, c-3, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP