વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) DRDO નો ઉદ્દેશ કઈ પંકિત દ્વારા અભિવ્યક્ત થાય છે ? ‘‘વિજ્ઞાન થકી દેશની સુરક્ષા’’ ‘દેશનો વિકાસ વિજ્ઞાનના સહારે" ''ક્ષમતાનું મૂળ વિજ્ઞાનમાં છે,'' ‘‘વિજ્ઞાન વીરતાનું પ્રતિક છે." ‘‘વિજ્ઞાન થકી દેશની સુરક્ષા’’ ‘દેશનો વિકાસ વિજ્ઞાનના સહારે" ''ક્ષમતાનું મૂળ વિજ્ઞાનમાં છે,'' ‘‘વિજ્ઞાન વીરતાનું પ્રતિક છે." ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ''પ્રહાર'' મિસાઈલ વિશે ખરા વિધાનો ચકાસો. આપેલ બંને પ્રહાર ક્રૂઝ (Cruise) મિસાઈલ છે. જમીનથી જમીન પ્રહર કરનારી મિસાઈલ છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને પ્રહાર ક્રૂઝ (Cruise) મિસાઈલ છે. જમીનથી જમીન પ્રહર કરનારી મિસાઈલ છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તબીબી ક્ષેત્રે લખાયેલો વિશ્વનો પ્રથમ ગ્રંથ કોને માનવામાં આવે છે ? વૃક્ષ આયુર્વેદ આત્રેય સંહિતા આરોગ્ય મંજરી ચિકિત્સા સંગ્રહ વૃક્ષ આયુર્વેદ આત્રેય સંહિતા આરોગ્ય મંજરી ચિકિત્સા સંગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) દેશમાં વર્તમાનમાં કુલ ઊર્જા ઉત્પાદન પૈકી પુનઃ પ્રાપ્ય ઊર્જા સ્રોતો (Renewable Energy Sources) દ્વારા ઉત્પન્ન થતી ઊર્જા આશરે કેટલી છે ? 15% 13% 18% 11% 15% 13% 18% 11% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રક્ષા ક્ષેત્રના સંદર્ભમાં "ખંડેરી" શું છે ? સ્વદેશી સબમરીન વિદેશી સબમરીન ફ્રિગેટ કિલ્લો રોકેટ સ્વદેશી સબમરીન વિદેશી સબમરીન ફ્રિગેટ કિલ્લો રોકેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત સરકારે 1972 માં અવકાશ ક્ષેત્રને મહત્ત્વ આપતા કેટલાક નિર્ણયો કર્યા જે પૈકી, નીચેનામાંથી ક્યો પ્રયત્ન 1972માં નથી થયેલો ભારતીય અવકાશ વિભાગ (DoS)ની સ્થાપના. ઈસરોની સ્થાપના એક પણ નહીં અવકાશ આયોગની રચના ભારતીય અવકાશ વિભાગ (DoS)ની સ્થાપના. ઈસરોની સ્થાપના એક પણ નહીં અવકાશ આયોગની રચના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP