કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? 1975 1952 1969 1958 1975 1952 1969 1958 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આંતરરાષ્ટ્રીય ખગોળ વિજ્ઞાન દિવસ (International Astronomy Day) ક્યારે મનાવાય છે ? 3 મે 2 મે 10 મે 5 મે 3 મે 2 મે 10 મે 5 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) અંડરવૉટર કોમ્યુનિકેશન માટે સેન્સર ટેકનોલોજી વિકસિત કરવા DRDOએ કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી ? IIT મુંબઈ IIT દિલ્હી IISc બેંગલુરુ IIT મદ્રાસ IIT મુંબઈ IIT દિલ્હી IISc બેંગલુરુ IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યે 18થી 60 વર્ષની મહિલાઓને ઈન્દિરા ગાંધી મહિલા સન્માન નિધિના ભાગરૂપે દર મહિને રૂ.1500 આપવાનો નિર્ણય કર્યો ? છત્તીસગઢ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ ટુના (એક પ્રકારની માછલી) દિવસ ક્યારે મનાવાય છે ? 2 મે 11 મે 5 મે 7 મે 2 મે 11 મે 5 મે 7 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) SCO સ્ટાર્ટઅપ ફોરમ 2023નું આયોજન ક્યા શહેરમાં કરવામાં આવ્યું હતું ? હૈદરાબાદ જોધપુર પુણે નવી દિલ્હી હૈદરાબાદ જોધપુર પુણે નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP