વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) દેશનાં સંરક્ષણ દળો માટે DRDO (The defence research and development organisation) દ્વારા કયા મિસાઈલ વિકસાવેલ છે ? અગ્નિ પૃથ્વી, આકાશ ત્રિશૂળ, નાગ આપેલ તમામ અગ્નિ પૃથ્વી, આકાશ ત્રિશૂળ, નાગ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કેપ્લરના ગ્રહોની ગતિના નિયમો પ્રમાણે, જ્યારે ઉપગ્રહને પૃથ્વીની વધુ નજીક લાવવામાં આવે છે, ત્યારે તેની ઝડપ સરખી રહે છે અંદાજી ન શકાય વધે છે ઘટે છે સરખી રહે છે અંદાજી ન શકાય વધે છે ઘટે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતના પ્રથમ સુપર કમ્પ્યૂટરના સંદર્ભે ખરા વિધાનો ચકાસો. તેનો વિકાસ IIS બેંગલુરુ દ્વારા કરવામાં આવ્યો છે. ભારતનું પ્રથમ સુપર કમ્પ્યૂટર FLO SLOVER હતું. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તેનો વિકાસ IIS બેંગલુરુ દ્વારા કરવામાં આવ્યો છે. ભારતનું પ્રથમ સુપર કમ્પ્યૂટર FLO SLOVER હતું. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સોળમી તથા સત્તરમી સદી દરમિયાન નીચેના પૈકી કયા પાકો વિદેશમાંથી ભારતમાં લવાયા હતા ?i) તમાકુii) કાજુiii) લવિંગiv) બટેટા i, ii, iii, iv માત્ર ii i, ii, iv i & ii i, ii, iii, iv માત્ર ii i, ii, iv i & ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈસરોનું 100 મું મિશન કઈ ફલાઈટ દ્વારા પૂર્ણ થયું ? PSLV C 19 PSLV C 21 PSLV C 26 PSLV C 25 PSLV C 19 PSLV C 21 PSLV C 26 PSLV C 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તાજેતરમાં લોંચ કરાયેલ MR-SAM (Medium range surface to air missile) કયા બે દેશો દ્વારા સંયુક્ત રીતે વિકસિત કરાઈ છે ? ભારત અને ઈઝરાયેલ ભારત અને ફ્રાન્સ ભારત અને યુ.કે. ભારત અને યુ.એસ.એ. ભારત અને ઈઝરાયેલ ભારત અને ફ્રાન્સ ભારત અને યુ.કે. ભારત અને યુ.એસ.એ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP