કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં જિલ્લા કૌશલ વિકાસ યોજના (DSDP) અંતર્ગત ઉત્કૃષ્ટતા માટે ગુજરાતના ક્યા જિલ્લાને પુરસ્કાર એનાયત કરાયો ? વડોદરા સુરત રાજકોટ અમદાવાદ વડોદરા સુરત રાજકોટ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ડેરી અને પશુપાલન મંત્રાલયે ક્યા શહેરમાં ‘વન હેલ્થ' પાયલટ પ્રોજેક્ટ લૉન્ચ કર્યો ? પુણે બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ પુણે બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ગૃહ મંત્રી અમિત શાહે ક્યા શહેરમાં નવનિર્મિત રાષ્ટ્રીય આદિવાસી સંશોધન સંસ્થાનું ઉદ્ઘાટન કર્યું ? ભોપાલ વારાણસી નવી દિલ્હી રાંચી ભોપાલ વારાણસી નવી દિલ્હી રાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા બે દેશોએ સ્ટોકહોમમાં ઈન્ડસ્ટ્રી ટ્રાન્ઝિશન ડાયલોગની મેજબાની કરી ? ફ્રાન્સ અને સ્વીડન ભારત અને સ્વીડન ભારત અને ઈંગ્લેન્ડ ઈંગ્લેન્ડ અને સ્વીડન ફ્રાન્સ અને સ્વીડન ભારત અને સ્વીડન ભારત અને ઈંગ્લેન્ડ ઈંગ્લેન્ડ અને સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યના પોસ્ટ વિભાગે પ્રથમવાર ડ્રોનનો ઉપયોગ કરીને ટપાલની ડિલિવરી કરી ? રાજસ્થાન ઉત્તર પ્રદેશ ગુજરાત પંજાબ રાજસ્થાન ઉત્તર પ્રદેશ ગુજરાત પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) પાસપોર્ટ સેવા દિવસ ક્યારે મનાવાય છે ? 24 જૂન 19 જૂન 11 જૂન 28 જૂન 24 જૂન 19 જૂન 11 જૂન 28 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP