કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં ડૉ.શ્યામાપ્રસાદ મુખરજી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વોટર એન્ડ સેનિટેશન (DSPM-NIWAS)નું ઉદ્ઘાટન કર્યું ? આંધ્ર પ્રદેશ ઓડિશા રાજસ્થાન પ.બંગાળ આંધ્ર પ્રદેશ ઓડિશા રાજસ્થાન પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ઓનલાઈન ગેમિંગ માટે ભારતનું પ્રથમ સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) માર્ચ 2023 સુધીમાં ક્યા સ્થાપવામાં આવશે ? શિલોંગ અગરતલા ચેન્નાઈ મુંબઈ શિલોંગ અગરતલા ચેન્નાઈ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કઈ સંસ્થાની મદદથી Jandk ઓપરેશન્સ પ્રા.લિ. દ્વારા વિકસિત સ્વદેશી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ BhaOS લૉન્ચ કરવામાં આવી ? IIT બોમ્બે IIT મદ્રાસ IIT દિલ્હી IIT ખડગપુર IIT બોમ્બે IIT મદ્રાસ IIT દિલ્હી IIT ખડગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નેશનલ હેલ્થ ઑથોરિટી (NHA)ના ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી ? પ્રવીણ શર્મા સુનિલકુમાર નવીન મિશ્રા રાજપાલસિંહ પ્રવીણ શર્મા સુનિલકુમાર નવીન મિશ્રા રાજપાલસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ગ્રીન હાઈડ્રોજન વિકાસ અને અંડર સી કેબલ કનેક્ટિવિટી અંગે સમજૂતી કરી ? અમેરિકા ઓસ્ટ્રેલિયા UAE જાપાન અમેરિકા ઓસ્ટ્રેલિયા UAE જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ ફેફસાંના કેન્સરનું જોખમની જાણ કરતું ‘Sybil’ નામક AI ટૂલ વિકસાવ્યું ? સ્ટેનફોર્ડ યુનિવર્સિટી મેસ્સાલ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ ઈમ્પિરિકલ કોલેજ, લંડન સ્ટેનફોર્ડ યુનિવર્સિટી મેસ્સાલ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ ઈમ્પિરિકલ કોલેજ, લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP