કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રથમવાર કેશલેસ અને કોન્ટેક્ટલેસ પેમેન્ટ માટે નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ 'e-RUPI' લૉન્ચ કરી છે. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચાં છે ?
1. તે એક પ્રકારનું પ્રી-પેઈડ વાઉચર છે. જે QR Code તેમજ SMS ના આધારે કાર્ય કરે છે.
2. નેશનલ પેમેન્ટ્સ ઓફ ઈન્ડિયા (NPCI)એ તેના UPI પ્લેટફોર્મ પર e-RUPIનું પ્લેટફોર્મ વિકસાવ્યું છે.
3. નરેન્દ્રભાઈ મોદીએ e-RUPIનું ઉદ્ઘાટન બેંગ્લોર ખાતેથી કર્યુ હતું.
4. આ એક પ્રકારની વન ટાઈમ સિસ્ટમ સર્વિસ છે. જેમાં યુઝર્સ કોઈ કાર્ડ વિના કે ડિજિટલ પેમેન્ટ એપ વિના વાઉચર રિડીમ કરીને પૈસા મેળવી શકે છે કે ચૂકવી શકે છે.
યોગ્ય વિકલ્પ પંસદ કરો.

ફક્ત 1, 3 અને 4
ફક્ત 1 અને 4
ફક્ત 2, 3 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
વર્ષ 2019માં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તરપ્રદેશના અમેઠી ખાતે કઈ રાઈફલ્સના કારખાનાનું ઉદ્ઘાટન કર્યું હતું ?

AK-209 Assault
AK-48 Assault
AK- 203 Assault
AK- 502 Assault

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં RBIએ નાણાકીય સમાવેશની હદનું મૂલ્યાંકન કરવા માટે 'FI- Index'ની શરૂઆત કરી છે. આ FI-Indexનું પૂરું નામ જણાવો.

Future Inclusion Index
Financial India Index
Future India Index
Financial inclusion Index.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
સોમનાથ મંદિર ખાતે પાર્વતી માતાના મંદિરનું નિર્માણ થનાર છે જેના મુખ્ય દાતા ___ છે.

આપેલ પૈકી કોઈ નહીં
શ્રી જે.ડી. પરમાર
શ્રી ભીખુભાઈ ધામેલીયા
શ્રી પ્રભાશંકર સોમપૂરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ટોક્યો પેરાલિમ્પિકમાં શરદ કુમારે કઈ રમતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો ?

ભાલાફેંક (જેવીલીન થ્રો)
ડિસ્ક થ્રો
હાઇજમ્પ
શૂટિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં દક્ષિણ ચીન સમુદ્રમાં ભારત અને વિયેતનામે દરિયાઈ કવાયત હાથ ધરી હતી. જેમાં ભારતના કયા જહાજે ભાગ લીધો હતો ?

INS કોરા
INS રણવિજય અને INS કોરા બંને
INS કલવરી
INS રણવિજય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP