કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ e-Source નામના ઓનલાઇન માર્કેટપ્લેસ વિકસિત કરવાની ઘોષણા કરી ? IIT ખડગપુર IIT બોમ્બે IIT રુડકી IIT મદ્રાસ IIT ખડગપુર IIT બોમ્બે IIT રુડકી IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના કેટલામાં સત્રને સંબોધ્યું હતું ? 75 મા 76 મા 73 મા 74 મા 75 મા 76 મા 73 મા 74 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શાંતિપૂર્ણ મિશન 2021ની મેજબાની ક્યા દેશે કરી હતી ? જાપાન ભારત ચીન રશિયા જાપાન ભારત ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે તેમના ગાંધીનગર લોકસભા મત ક્ષેત્રની સગર્ભા મહિલાઓ માટે કઈ યોજનાનો શુભારંભ કરાવ્યો છે ? માતૃત્વ સહયોગ યોજના લાડુ વિતરણ યોજના માતૃ વંદના યોજના આપેલ પૈકી કોઈ નહીં માતૃત્વ સહયોગ યોજના લાડુ વિતરણ યોજના માતૃ વંદના યોજના આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતના પૂર્વ કિનારે ચક્રવાત ‘ગુલાબ’ ત્રાટક્યુ હતું. ચક્રવાત ગુલાબનું નામ કયા દેશે આપ્યું હતું ? કતાર પાકિસ્તાન મ્યાનમાર બાંગ્લાદેશ કતાર પાકિસ્તાન મ્યાનમાર બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં વર્લ્ડ સ્ટેમ્પ પ્રદર્શન 'ફિલ્લાનિપ્પન 2021’નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? ઓસ્ટ્રેલિયા ફિલીપાઈન્સ જાપાન ઈન્ડોનેશિયા ઓસ્ટ્રેલિયા ફિલીપાઈન્સ જાપાન ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP