કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતનું સૌથી મોટું હોકી સ્ટેડિયમ ક્યાં બનાવવામાં આવશે ?

મહારાષ્ટ્ર
હરિયાણા
આમાંથી એક પણ નહિ
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
અમૃત મિશન કેન્દ્ર સરકારના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ?

શિક્ષણ મંત્રાલય
જળ શક્તિ મંત્રાલય
કેન્દ્રીય રહેણાંક અને શહેરી બાબતોના મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં DRDOએ 'સાયન્ટિસ્ટ ઓફ ધ યર -2018' પુરસ્કાર કોને એનાયત કર્યો ?

ડૉ.હેમંતકુમાર પાંડે
સુધીર કામથ
ટેસી થોમસ
પ્રવીણ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP