કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) E5 સિરીઝ શિંકનસેન ટ્રેનની ટેકનોલોજી ભારત કયા દેશ પાસેથી મેળવશે ? ફ્રાંસ અમેરિકા જાપાન ઇટાલી ફ્રાંસ અમેરિકા જાપાન ઇટાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં મહારાષ્ટ્રના કયા જિલ્લામાં આવેલા લોનાર સરોવરને ઇન્ટરનેશનલ કન્વેન્શન ઓન વેટલેન્ડ્સ દ્વારા કન્ઝર્વેશન સ્ટેટ્સ (રામસર સાઈટ) તરીકે ઘોષિત કરવામાં આવ્યું ? બુલઢાણા વર્ધા સતારા રત્નાગિરિ બુલઢાણા વર્ધા સતારા રત્નાગિરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ચો-કલોંગ શબ્દએ તાઈ અહોમ લોકોના સંદર્ભમાં શેનું સૂચન કરે છે ? પરંપરાગત વ્યવસાય સામાજિક વ્યવસ્થા વૈવાહિક વિધિ પરંપરાગત ખેતી પરંપરાગત વ્યવસાય સામાજિક વ્યવસ્થા વૈવાહિક વિધિ પરંપરાગત ખેતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનકી બાત કાર્યક્રમમાં ઓહાકા ખાદી માટે 'વોકલ ફોર લોકલ' થવા માટે કહ્યું હતું. આ ઓહાકા ખાદી કયા દેશ સાથે સંબંધિત છે ? ઈન્ડોનેશિયા ઇઝરાયેલ મેક્સિકો બાંગ્લાદેશ ઈન્ડોનેશિયા ઇઝરાયેલ મેક્સિકો બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં સેનેટરી પેડ્સ જેવી પિરિયડ પ્રોડક્ટ તમામ મહિલાઓને ફ્રીમાં ઉપલબ્ધ કરાવવા માટે કાયદો ઘડનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો ? નેધરલેન્ડ સ્કોટલેન્ડ સ્વિટ્ઝર્લૅન્ડ ઇંગ્લેન્ડ નેધરલેન્ડ સ્કોટલેન્ડ સ્વિટ્ઝર્લૅન્ડ ઇંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? એન. એમ. વેંકટરામન એમ. રાજેશ્વરરાવ એન.એસ. વિશ્વનાથન રાજીવ શર્મા એન. એમ. વેંકટરામન એમ. રાજેશ્વરરાવ એન.એસ. વિશ્વનાથન રાજીવ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP