GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
બ્રિટિશ શાસન વિરુદ્ધ સ્વતંત્રતા માટે લડાઈ લડનાર મહારાણી ગાઈડીનીલ્યુ (Gaidinliu) ભારતના કયા રાજ્યનાં હતાં ?

નાગાલેન્ડ
ત્રિપુરા
આસામ
અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર.

શાલ્મલિ
શાલિવાહન
શાલિહોત્ર
શાલિગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
સાયકલના છરા બનાવતી એક ફેક્ટરીમાં ઉત્પાદીત વસ્તુ માટેના કુલ ખર્ચનું વિધેય નીચે પ્રમાણે છે.
C = 10 + 2x + 5x²
જ્યાં C = કુલ ખર્ચ (હજાર રૂપિયામાં), x = ઉત્પાદનનો જથ્થો (હજારમાં)
જો 23 હજાર એકમોનું ઉત્પાદન કરવાનું હોય તો તે માટેનો સીમાંત ખર્ચ કેટલો થશે ?

271 (હજાર રૂપિયા)
395 (હજાર રૂપિયા)
232 (હજાર રૂપિયા)
180 (હજાર રૂપિયા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
સને 2018નો રેમન મેગ્સ્યેસે (Magsaysay) ઍવૉર્ડ મેળવનાર ડૉ. ભરત વાટવાણી (Vatwani) કયા ક્ષેત્રમાં નિષ્ણાત છે ?

મનોચિકિત્સા
ભૌતિકશાસ્ત્ર
અણુશાસ્ત્ર
રસાયણ વિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP