કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશે પર્યાવરણને નુકસાન કરનારને સજા આપવા માટે ઈકોસાઈડ (Ecoside) વિધેયકનો મુસદ્દો તૈયાર કર્યો છે ? ઇંગ્લેન્ડ સ્વીડન ફ્રાંસ નેધરલેન્ડ ઇંગ્લેન્ડ સ્વીડન ફ્રાંસ નેધરલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ઓર્ગેનાઈઝેશન ફોર પ્રોહીબીશન ઓફ કેમિકલ વેપન્સ (OPCW)ના એક્સટર્નલ ઓડીટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? શક્તિકાન્ત દાસ રઘુરામ રાજન અરવિંદ પનગઢિયા જી.સી.મુર્મુ શક્તિકાન્ત દાસ રઘુરામ રાજન અરવિંદ પનગઢિયા જી.સી.મુર્મુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં કઈ કોલમ લખતા હતા ? અર્વાચિંતનમ્ સ્ટેકટ્રોમીટર ખુલ્લા બારણે ટકોરા પારિજાતનો પરિસંવાદ અર્વાચિંતનમ્ સ્ટેકટ્રોમીટર ખુલ્લા બારણે ટકોરા પારિજાતનો પરિસંવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાનું કયું જહાજ મોરેશિયસ સાથેના હાઈડ્રોગ્રાફિક સર્વે માટે મોરિશિયસમાં તૈનાત કરાયું છે ? INS સાગરધ્વનિ INS દર્શક INS સર્વેક્ષક INS મકર INS સાગરધ્વનિ INS દર્શક INS સર્વેક્ષક INS મકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક અહેવાલ કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે ? વર્લ્ડ બેંક UNICEF IMF UNDP વર્લ્ડ બેંક UNICEF IMF UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 30મા રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહમાં કઈ PSUને નેશનલ એવોર્ડ ફોર ઈનોવેશન ટ્રેઈનિંગ પ્રેક્ટિસીસ 2019-20થી સન્માનિત કરવામાં આવી ? NTPC HAL ONGC IOCL NTPC HAL ONGC IOCL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP