કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ભારત અને ઈઝરાયેલે કઈ સંસ્થામાં સેન્ટર ઓફ વૉટર ટેકનોલોજી સ્થાપવા માટે ભાગીદારી કરી ?

IIT મદ્રાસ
IIT દિલ્હી
IIT ખડગપુર
IISc બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ મિડ-ઈન્ફ્રારેડ ઈન્સ્ટ્રુમેન્ટ કોની સાથે સંબંધિત છે ?

એકપણ નહીં
આર્ટેમિસ II મિશન
જેમ્સ વેબ ટેલિસ્કોપ
JUICE મિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ASEAN ઈન્ડિયા મેરીટાઈમ એક્સરસાઈઝ (AIME-2023)નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું ?

કોચીન
વિશાખાપટ્ટનમ્
સિંગાપુર
કોલંબો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP