કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં યુરોપમાં કયા પ્રાણીમાં ઈક્વિન હર્પીસ વાઈરસ (EHV-1)નો પ્રકોપ જોવા મળ્યો છે ? ગાય બિલાડી ઘોડા કૂતરા ગાય બિલાડી ઘોડા કૂતરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું સિમલીપાલ બાયોસ્ફિયર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે ? રાજસ્થાન ઓડિશા ઉતરાખંડ ગોવા રાજસ્થાન ઓડિશા ઉતરાખંડ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વર્ષ 2019નો ગાંધી શાંતિ પુરસ્કાર કોને એનાયત કરાયો ? અટલ બિહારી વાજપેયી શેખ મુજીબુર રહમાન શિન્ઝો આબે કબૂસ બિન સઈદ અલ સઈદ અટલ બિહારી વાજપેયી શેખ મુજીબુર રહમાન શિન્ઝો આબે કબૂસ બિન સઈદ અલ સઈદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ગૂગલે ઉડુપી રામચંદ્ર રાવની 89મી જન્મજયંતી નિમિત્તે ડુડલ બનાવી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. ઉડુપી રામચંદ્ર રાવ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? વિજ્ઞાન સંગીત ચિકિત્સા સાહિત્ય વિજ્ઞાન સંગીત ચિકિત્સા સાહિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં એનાયત કરવામાં આવેલો સ્વાધીનતા પુરસ્કાર કયા દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે ? ભૂતાન શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ ભૂતાન શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આભાસી રીતે ચોથા વૈશ્વિક આયુર્વેદ મહોત્સવ, 2021ને સંબોધન કર્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ચોથો વૈશ્વિક આયુર્વેદ મહોત્સવ કેરળના અંગમાલીમાં યોજાવાનો હતો પરંતુ કોરોના વાઈરસ મહામારીના કારણે તેનું આયોજન સ્થગિત રખાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આભાસી રીતે ચોથા વૈશ્વિક આયુર્વેદ મહોત્સવ, 2021ને સંબોધન કર્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ચોથો વૈશ્વિક આયુર્વેદ મહોત્સવ કેરળના અંગમાલીમાં યોજાવાનો હતો પરંતુ કોરોના વાઈરસ મહામારીના કારણે તેનું આયોજન સ્થગિત રખાયું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP