કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ગ્રીનફિલ્ડ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કલસ્ટર (EMC) ક્યા રાજ્યના રંજનગાવમાં સ્થાપવામાં આવ્યું ? ઉત્તરાખંડ રાજસ્થાન હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ રાજસ્થાન હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા રાજ્યના અટિરાપટ્ટી અને મીનાક્ષીપુરમ ગામોને જૈવ વિવિધતા વિરાસત સ્થળ ઘોષિત કરાયા ? આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ બંધારણનો અનુચ્છેદ 324 કોની સાથે સંબંધિત છે ? ચૂંટણી કમિશનર મુખ્ય ન્યાયમૂર્તિ સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર અખિલ ભારતીય સેવાઓ ચૂંટણી કમિશનર મુખ્ય ન્યાયમૂર્તિ સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર અખિલ ભારતીય સેવાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સંઘ સાથે ક્લાઈમેટ મોડલિંગ અને ક્વાન્ટમ ટેકનોલોજી અંગે ઈન્ટેન્ટ ઓફ કોઓપરેશન પર હસ્તાક્ષર કર્યા ? યુરોપિયન યુનિયન ઈઝરાયેલ અમેરિકા ઓસ્ટ્રેલિયા યુરોપિયન યુનિયન ઈઝરાયેલ અમેરિકા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) કઈ નદી પર ભારતનો પ્રથમ કેબલ-કમ-સસ્પેન્શન બ્રિજ બાંધવામાં આવશે ? કાવેરી ગંગા નર્મદા કૃષ્ણા કાવેરી ગંગા નર્મદા કૃષ્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વ ન્યૂમોનિયા દિવસ (World Pneumonia Day) ક્યારે મનાવાય છે ? 15 નવેમ્બર 12 નવેમ્બર 11 નવેમ્બર 14 નવેમ્બર 15 નવેમ્બર 12 નવેમ્બર 11 નવેમ્બર 14 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP