વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'Energy For Ever' ઉદ્દેશ કઈ સંસ્થાનો છે ? ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ વિદ્યુત મંત્રાલય એન.ટી.પી.સી. પાવર ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડ ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ વિદ્યુત મંત્રાલય એન.ટી.પી.સી. પાવર ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કાર્બન ડાયોક્સાઇડના અવલોકન માટે ટાનસેટ નામના ઉપગ્રહનું સફળ લોન્ચ કરનાર દેશ કયો છે ? દક્ષિણ કોરિયા ચીન વિયેટનામ જાપાન દક્ષિણ કોરિયા ચીન વિયેટનામ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) "મેઘા-ટ્રોપિકસ" (Megha - tropiques) એ કયા બે દેશ વચ્ચેનો સહયોગી સેટેલાઈટ પ્રોજેક્ટ છે ? ભારત અને યુએસએ ભારત અને જાપાન ભારત અને ફ્રાન્સ ભારત અને રશિયા ભારત અને યુએસએ ભારત અને જાપાન ભારત અને ફ્રાન્સ ભારત અને રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'ડિજિટલ ઇન્ડિયા'નું સૂત્ર શું છે ? Transforming India Power to Empower Power to Empier India Tomorrow Transforming India Power to Empower Power to Empier India Tomorrow ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) દેશમાં જાહેર ક્ષેત્રની કેટલી ઓઈલ રિફાઈનરી આવેલી છે ? 17 22 16 3 17 22 16 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મોબાઈલ ફોન નેટવર્ક ટેકનોલોજી માટે વપરાતાં 2G, 3G અને 4G જેવાં શબ્દોમાં "G" નો અર્થ શું થાય છે ? ગુગલ ગ્રાઉન્ડ કવરેજ ગ્રેવીટેશન જનરેશન ગુગલ ગ્રાઉન્ડ કવરેજ ગ્રેવીટેશન જનરેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP