કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ શુક્ર ગ્રહનું અધ્યયન કરવા માટે 'EnVision' ઓર્બિટરની ઘોષણા કરી છે ? ESA ISRO SpaceX NASA ESA ISRO SpaceX NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) પાસપોર્ટ સેવા દિવસ ક્યારે મનાવાય છે ? 22 જૂન 23 જૂન 25 જૂન 24 જૂન 22 જૂન 23 જૂન 25 જૂન 24 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવેલા MK-III હેલિકોપ્ટરનું નિર્માણ કઈ કંપની દ્વારા કરવામાં આવેલું છે ? હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ. ભારત ડાયનામિક્સ લિ. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ. ભારત ડાયનામિક્સ લિ. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં રાઈમોના કયા રાજ્યનું છઠ્ઠું રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું ? મેઘાલય ઓડિશા અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય ઓડિશા અરુણાચલ પ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું ઓપરેશન પેન્જિયા XIV કયા સંગઠનનું ઓપરેશન છે ? વર્લ્ડ બેંક UNESCO CBI INTERPOL વર્લ્ડ બેંક UNESCO CBI INTERPOL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલા માઉન્ટ એકો ડમ્બિગ કયા રાજ્યમાં સ્થિત છે ? આસામ મધ્ય પ્રદેશ અરુણાચલ પ્રદેશ મેઘાલય આસામ મધ્ય પ્રદેશ અરુણાચલ પ્રદેશ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP