કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ એક્સપોર્ટ પ્રીપેર્ડનેસ ઈન્ડેક્સ (EPI) 2022 રિપોર્ટ જારી કર્યો ? CBDT નીતિ આયોગ RBI EXIM બેંક CBDT નીતિ આયોગ RBI EXIM બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં નૂર શેખાવતને પ્રથમ ટ્રાન્સજેન્ડર બર્થ સર્ટિફિકેટ આપવામાં આવ્યું ? આસામ રાજસ્થાન ઓડિશા સિક્કિમ આસામ રાજસ્થાન ઓડિશા સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ લક્ષ્ય સેન કઈ રમત સાથે સંકળાયેલા છે ? ગોલ્ફ રેસિંગ બેડમિન્ટન બોક્સિંગ ગોલ્ફ રેસિંગ બેડમિન્ટન બોક્સિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ધર્મચક્ર દિવસ મનાવાય છે. આપેલ બંને એક પણ નહીં ધર્મ ચક્ર દિવસ ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ બાદ પહેલા ઉપદેશની સ્મૃતિમાં મનાવાય છે. અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ધર્મચક્ર દિવસ મનાવાય છે. આપેલ બંને એક પણ નહીં ધર્મ ચક્ર દિવસ ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ બાદ પહેલા ઉપદેશની સ્મૃતિમાં મનાવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે સમુદ્રી ક્ષેત્રમાં ડિજિટલીકરણને પ્રોત્સાહન આપવા માટે નવી દિલ્હીમાં ડિફરેન્શિયલ ગ્લોબલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ (DGNSS) લૉન્ચ કરી તેનું નામ જણાવો. સાગર સંપર્ક ઓશનકિંગ ઓશન નેવિગેશન સમુદ્ર મંથન સાગર સંપર્ક ઓશનકિંગ ઓશન નેવિગેશન સમુદ્ર મંથન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ભારતનો 83મો ચેસ ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યું ? સૌરભ ત્રિપાઠી મહેશ કુમાર રાકેશ જાદવ આદિત્ય સામંત સૌરભ ત્રિપાઠી મહેશ કુમાર રાકેશ જાદવ આદિત્ય સામંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP