કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ EQUULEUS Spacecraft ક્યા દેશ સાથે સંબંધિત છે ? રશિયા ફ્રાન્સ દ.કોરિયા જાપાન રશિયા ફ્રાન્સ દ.કોરિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ધ ચીપકો મૂવમેન્ટ : એ પીપલ્સ મૂવમેન્ટ પુસ્તકે કમલાદેવી ચટ્ટોપાધ્યાય NIF પુસ્તક એવોર્ડ 2022 જીત્યો. એક પણ નહીં આપેલ બંને આ પુસ્તક મૂળરૂપે શેખર પાઠકે લખ્યું હતું અને તેનો અંગ્રેજીમાં અનુવાદ મનીષા ચૌધરીએ કર્યો હતો. ધ ચીપકો મૂવમેન્ટ : એ પીપલ્સ મૂવમેન્ટ પુસ્તકે કમલાદેવી ચટ્ટોપાધ્યાય NIF પુસ્તક એવોર્ડ 2022 જીત્યો. એક પણ નહીં આપેલ બંને આ પુસ્તક મૂળરૂપે શેખર પાઠકે લખ્યું હતું અને તેનો અંગ્રેજીમાં અનુવાદ મનીષા ચૌધરીએ કર્યો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ હાઈકોર્ટે મંદિરોમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ લાદી દીધો ? મદ્રાસ હાઈકોર્ટ દિલ્હી હાઈકોર્ટ બોમ્બે હાઈકોર્ટ હૈદરાબાદ હાઈકોર્ટ મદ્રાસ હાઈકોર્ટ દિલ્હી હાઈકોર્ટ બોમ્બે હાઈકોર્ટ હૈદરાબાદ હાઈકોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ગુજરાત સરકારનું ગૃહ અને પોલીસ હાઉસિંગ ખાતુ કોને સોંપવામાં આવ્યું છે ? કનુભાઈ દેસાઈ મુળુ બેરા ભૂપેન્દ્ર પટેલ કુંવરજી બાવળિયા કનુભાઈ દેસાઈ મુળુ બેરા ભૂપેન્દ્ર પટેલ કુંવરજી બાવળિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યે અનામત વધારીને 76% કરવા માટે વિધેયક પસાર કર્યું ? હરિયાણા કર્ણાટક છત્તીસગઢ મહારાષ્ટ્ર હરિયાણા કર્ણાટક છત્તીસગઢ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારત બાંગ્લાદેશ સંબંધોની ઉજવણી કરવા માટે પ્રથમ સિલચર સિલહટ મહોત્સવ 2022નું આયોજન ક્યા કરાયું હતું ? ત્રિપુરા આસામ મિઝોરમ પ.બંગાળ ત્રિપુરા આસામ મિઝોરમ પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP