GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) યુરોપિયન યુનિયનનું (EU) મુખ્ય મથક ક્યાં આવેલું છે ? વિએના - ઓસ્ટ્રીયા કોલંબો - શ્રીલંકા પેરિસ - ફાંસ બ્રસેલ્સ - બેલ્જિયમ વિએના - ઓસ્ટ્રીયા કોલંબો - શ્રીલંકા પેરિસ - ફાંસ બ્રસેલ્સ - બેલ્જિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નીચેનામાંથી સાચો વિકલ્પ કયો છે તે જણાવો ? FERA અને FEMA બન્ને અસ્તિત્વમાં નથી. FERA અને FEMA બન્ને અસ્તિત્વમાં છે. FEMAના સ્થાને FERA છે. FERAના સ્થાને FEMA છે. FERA અને FEMA બન્ને અસ્તિત્વમાં નથી. FERA અને FEMA બન્ને અસ્તિત્વમાં છે. FEMAના સ્થાને FERA છે. FERAના સ્થાને FEMA છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) તાજેતરમાં અમદાવાદ આર.ટી.ઓ. દ્વારા ઘેર બેઠા ઓનલાઈન લાઈસન્સ રીન્યુ કરવા અંગેની જાહેરાત મુજબ કેટલા દિવસમાં રીન્યુ થઈ જશે ? 15 દિવસ 30 દિવસ 20 દિવસ 10 દિવસ 15 દિવસ 30 દિવસ 20 દિવસ 10 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) શરતો અને બાંયધરીઓ (Conditions and Warranties) નીચેનામાંથી કયા સ્વરૂપે હોઈ શકે ? ગર્ભિત સ્વરૂપે આપેલ પૈકી એક પણ નહીં વ્યક્ત સ્વરૂપે આપેલ બંને ગર્ભિત સ્વરૂપે આપેલ પૈકી એક પણ નહીં વ્યક્ત સ્વરૂપે આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) "The Computer' ને 'THE COMPUTER" માં બદલવા માટે ___ છે. લોઅર કેસ ટાઈટલ કેસ ટોગલ કેસ અપર કેસ લોઅર કેસ ટાઈટલ કેસ ટોગલ કેસ અપર કેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) કોઈ ડોક્યુમેન્ટમાંથી ખોટો અક્ષર કાઢી નાખવા માટે કર્સરથી જમણી બાજુનો અક્ષર કયા કમાન્ડથી ડિલીટ થઈ જશે ? ડિલીટ કી દબાવવાથી માઉસની જમણી કી બે વખત દબાવવાથી માઉસની ડાબી કી દબાવવાથી બેક સ્પેસ કી દબાવવાથી ડિલીટ કી દબાવવાથી માઉસની જમણી કી બે વખત દબાવવાથી માઉસની ડાબી કી દબાવવાથી બેક સ્પેસ કી દબાવવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP