PSI Prelim Exam Paper (06-03-2022)
નીચે આપેલ વન્‍ય જીવન અભયારણ્યો જે રાજ્યોમાં સ્થિત છે તે પ્રમાણે ગોઠવો.
(1) કોર્બેટ નેશનલ પાર્ક
(2) પૅરીયાર વન્ય જીવન અભયારણ્ય
(3) સુન્દરબન્‌ નેશનલ પાર્ક
(4) કાઝીરંગા નેશનલ પાર્ક
(a) કેરળ
(b) આસામ
(c) ઉત્તરાખંડ
(d) પશ્ચિમ બંગાળ

1b, 2a, 3d, 4c
1d, 2a, 3c, 4b
1c, 2a, 3d, 4b
1a, 2b, 3c, 4d

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
એક છોકરીની ઓળખાણ આપતા વિપીન કહે છે ___ તેની માતા મારી સાસુની એકમાત્ર દીકરી છે. તે છોકરી સાથે શો સંબંધ છે ?

ભાઈ
પતિ
પિતા
કાકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
રક્ષા શક્તિ યુનિર્વસિટીનું નામ બદલીને હવે શું રાખવામાં આવ્યું છે :

ભારતીય રક્ષા યુનિવર્સિટી
નેશનલ પોલીસ યુનિવર્સિટી
નેશનલ રક્ષા યુનિવર્સિટી
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઑફ સાઈન્સ એ ભારતના સૌથી શક્તિશાળીઓમાનું એક સુપર કોમ્પ્યુટર બનાવ્યું છે આ સુપર કોમ્પ્યુટરનું નામ શું છે ?

પરમ પ્રવેગ
પરમ પરશુ
આમાંથી કોઈ નહીં
પરમ ગરૂડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP