કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે EX SAMPRITI-X અભ્યાસનું આયોજન કર્યું હતું ? શ્રીલંકા વિયેતનામ બાંગ્લાદેશ મ્યાનમાર શ્રીલંકા વિયેતનામ બાંગ્લાદેશ મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ‘વિશ્વ દૂધ દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 28 જૂન 1 જૂન 15 જૂન 2 જૂન 28 જૂન 1 જૂન 15 જૂન 2 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) પુનીત સાગર અભિયાનનું આયોજન કોણે કર્યું હતું ? NCC ભારતીય સૈન્ય BSF CRPF NCC ભારતીય સૈન્ય BSF CRPF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નિપુણ (National Initiative for Promoting Upskilling of Nirman - NIPUN) ક્યા મંત્રાલયની પહેલ છે ? સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય MSME મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભારતની કઈ કંપની ફ્રાન્સની ટોટલએનર્જી સાથે મળીને વિશ્વની સૌથી મોટી ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ બનાવશે ? BPCL રિલાયન્સ ONGC અદાણી BPCL રિલાયન્સ ONGC અદાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ___ એ વર્ટિકલ લૉન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ (VL-SRSAM)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું ? DRDO DRDO અને ભારતીય નૌસેના બંને ભારતીય વાયુસેના ભારતીય નૌસેના DRDO DRDO અને ભારતીય નૌસેના બંને ભારતીય વાયુસેના ભારતીય નૌસેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP