GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કઈ જોડી જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ?
ઉત્પાનન (Excavation) - નદી/રાજ્ય
1. હરપ્પા - રાવિ
2. મોહેંજોદડો - પંજાબ (પાકિસ્તાન)
3. બનવાલી - રંગોઈ
4. રોપર (Ropar) - સતલજ
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1, 3 અને 4
માત્ર 2 અને 3
1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
માનવ શરીરનું નીચેના પૈકીનું કયું અંગ ઈન્સ્યુલિનનું ઉત્પાદન કરે છે ?

સ્વાદુપિંડ
મોટું આંતરડું
યકૃત
મૂત્રપિંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ગુજરાતનો નીચેના પૈકીનો કયા જિલ્લો ગાઢ પાનખર (ભેજવાળા, શુષ્ક, કાંટાળા) જંગલના આચ્છાદનનો વધુ વિસ્તાર ધરાવે છે ?

સાબરકાંઠા
નર્મદા
ડાંગ
જૂનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
સુરતના મહેતાજી દુર્ગારામ મંછારામ એ સામાજીક-ધાર્મિક સંગઠન ___ ના એક સ્થાપક હતા.

1844ની માનવધર્મ સભા
આપેલ પૈકી કોઈ નહીં
1844ની સત્ય મહિમા ધર્મ
1844ની પરમહંસ મંડળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP