GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતીય EXIM બેંકના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું નથી ?

આયાત અને નિકાસને ઉત્તેજન આપે છે.
મૂડીગત માલની નિકાસના સંદર્ભમાં ખાસ ધ્યાન આપે છે.
ખરીદનારની શાખ વધારે છે.
EXIM બેંકની સ્થાપના 1લી જાન્યુઆરી, 1972 ના રોજ થઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેનામાંથી કયું આંતરિક જાહેર દેવાંનાં બોજનો માપદંડ નથી ?

ઋણ સેવા - બચત ગુણોત્તર
વ્યાજ ખર્ચ - નફા ગુણોત્તર
આવક - દેવાંનો ગુણોત્તર
વ્યાજ ખર્ચ - આવક ગુણોત્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતીય ઔદ્યોગિક વિકાસ બેંક (IDBI) ના કિસ્સામાં નીચેના પૈકી કયું સાચું નથી ?

IDBI ને સંપૂર્ણ સ્વાયત્તતા ફેબ્રુઆરી 1976માં આપવામાં આવેલ હતી.
IFCI અને UTI એ IDBI ના ગૌણ એકમો છે.
IDBI ની સ્થાપના જુલાઈ 1964માં થઈ હતી.
IDBI એ ભારતીય રિઝવ બેંકની અંશતઃ માલિકીવાળી ગૌણ બેંક છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(I) સહસંબંધાંક એ બે ચલ વચ્ચેની આવરણ કક્ષાનું માપ છે.
(II) નિયતસંબંધ વિશ્લેષણ એ બે ચલ વચ્ચેના સંબંધના સ્વરૂપનો અભ્યાસ કરે છે.
(III) સહસંબંધ એ સંબંધોની કક્ષાનું માપન કરે છે.
(IV) નિયતસંબંધ એ કાર્ય અને કારણ સંબંધનું માપન કરે છે.

બધાં જ સાચાં છે.
માત્ર (II), (III) અને (IV) સાચાં છે.
માત્ર (III) અને (IV) સાચાં છે.
માત્ર (I), (II) અને (III) સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
જોખમ પરત વેપાર (risk-return trade-off) સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો.
(I) નાણાંકીય લિવરેજની શૅરહોલ્ડરોની સંપત્તિ પર કોઈ અસર થાય નહીં.
(II) નાણાંકીય લિવરેજ સાથે શૅરહોલ્ડરનો અપેક્ષિત વળતરનો દર ઘટે છે.
નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

માત્ર (II) સાચું છે.
માત્ર (I) સાચું છે.
બંને (I) અને (II) સાચાં છે.
(I) અને (II) સાચાં નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP