કાયદો (Law) હકીકત(FACT) શબ્દનો નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે ? કોઈ વ્યક્તિ અમુક શબ્દ બોલ્યો આપેલ તમામ કોઈ વ્યક્તિની અમુક પ્રતિષ્ઠા હોય કોઈ વ્યક્તિએ કંઈક સાંભળ્યુ અથવા જોયું કોઈ વ્યક્તિ અમુક શબ્દ બોલ્યો આપેલ તમામ કોઈ વ્યક્તિની અમુક પ્રતિષ્ઠા હોય કોઈ વ્યક્તિએ કંઈક સાંભળ્યુ અથવા જોયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) માહિતી અધિકાર એક્ટ હેઠળ સામાન્ય રીતે કેટલા દિવસોમાં માહિતી પુરી પાડવાની હોય છે ? 14 21 7 30 14 21 7 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ક્રિમીનલ પ્રોસીજર કોડ હેઠળના શિક્ષાપાત્ર ગુનાઓમાં સમાધાનની જોગવાઈ ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં આવેલ છે ? 325 317 319 320 325 317 319 320 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સ્વબચાવનો હક્ક (રાઈટ ટુ પ્રાઇવેટ ડિફેન્સ) કઈ કલમમાં સમાવાયેલ છે ? IPC-94 IPC-95 IPC-96 IPC-90 IPC-94 IPC-95 IPC-96 IPC-90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) "દસ્તાવેજ" ની વ્યાખ્યામાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે ? મુદ્રિત સામગ્રી ધાતુપત્ર આપેલ તમામ શિલાલેખ મુદ્રિત સામગ્રી ધાતુપત્ર આપેલ તમામ શિલાલેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) IPC-498 A મુજબ ત્રાસ એટલે ફક્ત શારીરિક ત્રાસ પરણિત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ ફક્ત માનસિક ત્રાસ પરણિત પુરુષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ ફક્ત શારીરિક ત્રાસ પરણિત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ ફક્ત માનસિક ત્રાસ પરણિત પુરુષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP