કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં FAME (Faster Adoption and Manufacturing of Electric Vehicles) યોજના કયા વર્ષ સુધી લંબાવાઈ ? વર્ષ 2029 વર્ષ 2028 વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2029 વર્ષ 2028 વર્ષ 2024 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે COVID-19ની બીજી લહેર બાદ મેડિકલ ઓક્સિજનની માંગ પુરી કરવા માટે 'Project O2 for India' લોન્ચ કર્યો ? ઈટાલી રશિયા ઈઝરાયેલ ભારત ઈટાલી રશિયા ઈઝરાયેલ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારતના મહાન એથલીટ મિલ્ખાસિંઘનું નિધન થયું. તેમને કયા નામથી ઓળખવામાં આવતા હતા ? ધ ફ્લાઈંગ મશીન ધ ફ્લાઈંગ શીખ ધ રનીંગ મશીન આપેલ પૈકી એક પણ નહીં ધ ફ્લાઈંગ મશીન ધ ફ્લાઈંગ શીખ ધ રનીંગ મશીન આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ સાયકલ દિવસ ક્યારે મનાવાય છે ? 3 જૂન 2 જૂન 4 જૂન 1 જૂન 3 જૂન 2 જૂન 4 જૂન 1 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ભારતે કયા પાડોશી દેશ સાથે મળીને ટેક્સ ઈન્સ્પેક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ (TIWB) પહેલ લૉન્ચ કરી ? પાકિસ્તાન ભૂટાન નેપાળ બાંગ્લાદેશ પાકિસ્તાન ભૂટાન નેપાળ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારતનું પ્રથમ રેબિઝ મુક્ત રાજ્ય કયું બન્યું ? ગોવા કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક ગોવા કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP