GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
નીચેના ફળો અને શાકભાજી પૈકી ક્યા ઉત્પાદનના સંબંધે ભારત વિશ્વમાં પ્રથમ નંબર છે ?

કેરી અને કેળાં
દ્રાક્ષ
બટાટા અને ટામેટાં
પપૈયા, અનાનસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
જો 3(2/3) ને 9(1/9) માંથી બાદ કરવામાં આવે, અને તફાવતને 450 વડે ગુણવામાં આવે તો, આખરી જવાબ શું હશે ?

આપેલ પૈકી એક પણ નહીં
2250
2045
2450

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભાવનગર જિલ્લાના ગોહિલવાડ પંથકના કોળી જાતિના લોકો દ્વારા ખાસ કરીને પાક કાપણી પ્રસંગે કયું નૃત્ય કરવામાં આવે છે ?

ઢોલોરાણો નૃત્ય
હીંચ નૃત્ય
ગોફ ગૂંથણ નૃત્ય
ડોકા અને હુડારાસ નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP