GSSSB Bin Sachivalay Mock Test 1
ભારતમાં FASTagનો અમલ ક્યારથી કરવામાં આવ્યો ?

૧૫ ફેબ્રઆરી ૨૦૨૦
૨૬ જાન્યુઆરી ૨૦૨૧
૧૫ ફેબ્રઆરી ૨૦૨૧
૨૬ જાન્યુઆરી ૨૦૨૦

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
સાહિત્યકાર રધુવીર ચૌધરીની કૃતિ જણાવો.

પ્રસ્તાવના
હર્ષોલ્લાસ
ચીલઝડપ
એક પણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
તાજેતરમાં ભારતમાં યોજાયેલ વિજય હઝારે ટ્રોફી 2021-2022 માં કઈ ટીમ વિજેતા બની ?

ગુજરાત
તમિલનાડુ
મુંબઈ
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP