કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ GAGAN નામની નવીનતમ સ્વદેશી સેટેલાઈટ આધારિત ઓગ્મેન્ટેડ સિસ્ટમ ટેકનોલાજીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ છે. આ GAGAN સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. તે એક સેટેલાઈટ આધારિત ઓગ્મેન્ટેશન સિસ્ટમ છે.
2. GAGANને ISRO અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે.
3. તે ઉપગ્રહો અને ગ્રાઉન્ડ સ્ટેશનોની સિસ્ટમ છે જે GPS સિગ્નલને મોડ્યુલેટ કરે છે, જેનાથી સ્થિતિને વધુ સારી ચોક્કસાઈ પ્રાપ્ત થાય છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
ગ્રીનકો ગ્રૂપ દ્વારા વિશ્વના સૌથી મોટા ઇન્ટેગ્રેટેડ રિન્યૂએબલ એનર્જી સ્ટોરેજ પ્રોજેકટ (IRESP)ની સ્થાપના ક્યા કરાશે ?

મહારાષ્ટ્ર
આંધ્ર પ્રદેશ
મધ્ય પ્રદેશ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં લૉન્ચ કરાયેલા ‘ગતિશક્તિ સંચાર પોર્ટલ' અંગે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

પોર્ટલ સરકારી કચેરીઓને બ્રોડબેન્ડ સુવિધા પૂરી પાડવા સાથે સંબંધિત છે.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
પોર્ટલનો વિકાસ ભોપાલ સ્થિત MP સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP