Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
'FDI' શબ્દ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?

વિદેશી સંરક્ષણ
વિદેશી રોકાણ
વિદેશી હૂંડિયામણ
વિદેશી નિકાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત રાજ્યના ગામોને 3-ફેઝ વીજ પુરવઠો ચોવીસ કલાક માટે પૂરો પાડવામાં આવે છે ?

દીપક્રાંતિ યોજના
ગ્રામ વીજક્રાંતિ યોજના
જ્યોતિગ્રામ યોજના
ગ્રામ ઉજાલા યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
પહેલાંના સમયમાં કોઈ રાજા કે શાસક પોતાના શાસક વિષયક સિદ્ધિઓની વિગતો ધાતુ કે પથ્થર ઉપર કોતરાવતા હતા, આવા કોતરેલાં લખાણોને શું કહેવામાં આવે છે ?

હસ્તલેખો
અભિલેખો
ચિત્રલેખો
શાસ્ત્રલેખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP