વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) જીઓ સ્ટેશનરી ભ્રમણકક્ષામાં કયા દેશ દ્વારા Fengyon-4 ઉપગ્રહ મૂકવામાં આવ્યો છે ? યુ.એસ. ચીન ફ્રાંસ જાપાન યુ.એસ. ચીન ફ્રાંસ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) "આકાશ", "અસ્ત્ર" અને "નિર્ભય" નામાભિધાન નીચે પૈકી કોને આપવામાં આવેલ છે ? લડાકુ વિમાન મિસાઈલ સબમરીન રડાર લડાકુ વિમાન મિસાઈલ સબમરીન રડાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘હાર્ટ ઓફ એશિયા' સંમેલન ક્યા દેશની રાજકીય, આર્થિક, સામાજિક સ્થિરતા સ્થાપવાના ઉદ્દેશથી આયોજીત થઈ રહ્યું છે ? ઈરાક નેપાળ મ્યાનમાર અફઘાનિસ્તાન ઈરાક નેપાળ મ્યાનમાર અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતના કયા પ્રથમ રાજ્યએ ઈન્ટરનેટ ઉપલબ્ધિને (Access to internet)મૂળભૂત માનવ હક્ક તરીકે જાહેર કર્યો છે ? તમિલનાડુ પંજાબ આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ પંજાબ આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘મલ્ટીરોલ રડાર એલ્ટા 2032' કોના દ્વારા વિકસાવવામાં આવેલ છે ? ભારત ફ્રાન્સ અમેરિકા ઈઝરાયેલ ભારત ફ્રાન્સ અમેરિકા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ કયા કાર્યક્રમ હેઠળ શારીરિક અને માનસિક આરોગ્ય તેમજ સ્વસ્થ લોકો અને વિકારવાળા દર્દીઓમાં જ્ઞાનાત્મક કામગીરી ઉપર યોગ અને ધ્યાનની અસરો ઉપર વૈજ્ઞાનિક સંશોધન હાથ ધરશે ? VYAYAM આપેલ પૈકી એક પણ નહીં PRANAYAM SATYAM VYAYAM આપેલ પૈકી એક પણ નહીં PRANAYAM SATYAM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP