કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) FIFA વર્લ્ડ કપ 2022ના એવોર્ડ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. FIFA ફેરપ્લે એવોર્ડ : ઈંગ્લેન્ડ ગોલ્ડન બૂટ : ક્રિલિયન એમ્બાપ્પે ગોલ્ડન બોલ : ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ગોલ્ડન ગ્લોવઃ એમિલિયાનો માર્ટિનેજ FIFA ફેરપ્લે એવોર્ડ : ઈંગ્લેન્ડ ગોલ્ડન બૂટ : ક્રિલિયન એમ્બાપ્પે ગોલ્ડન બોલ : ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ગોલ્ડન ગ્લોવઃ એમિલિયાનો માર્ટિનેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ભારતીય મૂળના નેતા લિયો વરાડકર ક્યા દેશના વડાપ્રધાન બન્યા ? ઈન્ડોનેશિયા ન્યૂઝિલેન્ડ ફિઝિ આયરલેન્ડ ઈન્ડોનેશિયા ન્યૂઝિલેન્ડ ફિઝિ આયરલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે કોમન સર્વિસ સેન્ટર્સ (CSC) અને ઇન્ડિયા પોસ્ટના માધ્યમથી ગવર્મેન્ટ ઈ-માર્કેટપ્લેસ GeM સેવાઓ લૉન્ચ કરી ? નાણાં મંત્રાલય MSME મંત્રાલય વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય ઇલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય નાણાં મંત્રાલય MSME મંત્રાલય વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય ઇલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યે અનામત વધારીને 76% કરવા માટે વિધેયક પસાર કર્યું ? છત્તીસગઢ મહારાષ્ટ્ર કર્ણાટક હરિયાણા છત્તીસગઢ મહારાષ્ટ્ર કર્ણાટક હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશે શાંતિ સૈનિકો વિરુદ્ધ ગુનાઓની જવાબદેહી વધારવા માટે ‘ગ્રૂપ ઓફ ફ્રેન્ડ્સ’ લૉન્ચ કર્યું ? અમેરિકા ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા ભારત અમેરિકા ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) પ્રલય મિસાઈલની રેન્જ કેટલી છે ? 1000-1100 km 150-500 km 500-1000 km 600-700 km 1000-1100 km 150-500 km 500-1000 km 600-700 km ANSWER DOWNLOAD GUJARATI MCQ APP