કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ઓપરેશન મહિલા સુરક્ષા અંતર્ગત 150 મહિલાઓને માનવ તસ્કરીના શિકાર થતા બચાવવામાં આવી છે, ઓપરેશન મહિલા સુરક્ષા ___ સાથે સંબંધિત છે.

RPF
CRPF
નૌસૈના
BSF

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં IN-SPACe (ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર)નું ઉદ્ઘાટન કર્યું ?

બેંગલુરુ
ગાંધીનગર
પુણે
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેકસીસ (CBDT)ના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

નીતિન ગુપ્તા
પરમેશ્વર ઐય્યર
નીતિન માથુર
પ્રહલાદ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP