GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 Fill in the blank :A black and a white cow ___ grazing in the field now. were is was are were is was are ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ખેડાના સત્યાગ્રહ સમયે ગુજરાત સભાના પ્રમુખ કોણ હતા ? વિઠ્ઠલભાઈ પટેલ ગાંધીજી વલ્લભભાઈ પટેલ મોહનલાલ પંડયા વિઠ્ઠલભાઈ પટેલ ગાંધીજી વલ્લભભાઈ પટેલ મોહનલાલ પંડયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નાણાકીય વર્ષ પૂરું થયા પછી કેટલા સમયમાં કંપનીના વાર્ષિક હિસાબો વાર્ષિક સામાન્ય સભામાં રજૂ કરવા પડે ? છ માસમાં આપેલ પૈકી એક પણ નહીં બાર માસમાં ત્રણ માસમાં છ માસમાં આપેલ પૈકી એક પણ નહીં બાર માસમાં ત્રણ માસમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 જ્યારે વેચનાર કિંમતમાં હેરફેર કરે છે, ત્યારે તે ___ તરીકે ઓળખાય છે. અયોગ્ય વેપાર પદ્ધતિઓ આપેલ પૈકી એક પણ નહીં પ્રતિબંધિત વેપાર પદ્ધતિઓ ચેતવણી આપનાર (કેવિએટ એમ્પ્ટર) અયોગ્ય વેપાર પદ્ધતિઓ આપેલ પૈકી એક પણ નહીં પ્રતિબંધિત વેપાર પદ્ધતિઓ ચેતવણી આપનાર (કેવિએટ એમ્પ્ટર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કમ્પ્યૂટરમાં ગુજરાતી ટાઈપિંગ ન જાણતા ઉપયોગકર્તા માટે ઉપયોગી એવું ગુજરાતી ટ્રાન્સલિટરેશન કયા પ્રકારનું કી-બોર્ડ છે ? ઈન્ડિકેટ બેકલિટ ટેરાટિક ફોનેટિક ઈન્ડિકેટ બેકલિટ ટેરાટિક ફોનેટિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કનુએ રૂ. 1250 માં ખરીદેલી સાઈકલ 8% નફો લઈને મનુને વેચી. મનુએ આ સાઈકલ રૂ. 1300 માં ભાનુને વેચી, તો મનુને નફો મળે કે ખોટ જાય ? કેટલા ટકા ? નફો 3 (14 / 27) % નફો 8 % ખોટ 3 (19 / 27) % ખોટ 8 % નફો 3 (14 / 27) % નફો 8 % ખોટ 3 (19 / 27) % ખોટ 8 % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP