GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
સોલંકી વંશના છેલ્લા રાજાને હરાવીને વિશળદેવે ગુજરાતની ગાદી હાથ કરીને વિશાળ નગર વસાવ્યું તે વીસનગર તરીકે ઓળખાયું, તે પરાજિત રાજાનું નામ જણાવો.

રાજા ત્રિભુવનપાળ
રાજા જયસિદ્ધ
રાજા કુમારપાળ
રાજા જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાતી ભાષાના પ્રભુત્વને વધુ પ્રભાવશાળી બનાવવા તેમજ ગુજરાતી સાહિત્યના પ્રસાર દ્વારા સાહિત્ય રસિકોમાં નવજાગૃતિ અને નવચેતનાનો સંચાર કરવા “ગુજરાતી સાહિત્ય પરિષદ" ની રચના કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા શું સામાયિક પ્રકાશિત કરવામાં આવે છે ?

ગુજરાત ગૌરવ
પરબ
શબ્દસૃષ્ટિ
બુદ્ધિપ્રકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
જો બે સંખ્યાઓનો સરવાળો 36 હોય અને તફાવત 6 હોય તો બન્ને સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય ?

આપેલ બંને
7 : 5
5 : 7
6 : 5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP