GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
‘‘આજ લગી હું એમ જાણતી કે વ્રજમાં કૃષ્ણ પુરુષ છે એક" એવા ઉદ્ગારો મીરાંએ કોને રાંબોધીને કર્યા ?

ગિરિધર ગોપાલ
રઈદાસ
ગોસાંઈ
ભોજરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
રોહન એક કામ 5 મિનિટમાં પુરુ કરે છે, તો તેનો કામનો દર ___ કામ / સેકન્ડ થાય.

1/5 કામ/સેકન્ડ
5/1 કામ/સેકન્ડ
300 કામ/સેકન્ડ
1/300 કામ/સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
હૃદયની સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે ?

લંબમજ્જા
બૃહદ્ મસ્તિષ્ક
લઘુમસ્તિષ્ક
મધ્ય મગજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
‘જી.એસ.ડી.એમ.એ.’ નું આખું નામ શું છે ?

ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી
ગુજરાત સ્ટેટ ડ્રાઉટ મેનેજમેન્ટ ઓથોરીટી
ગુજરાત સ્ટેટ ડ્રાઉટ માઈટીગેશન ઓથોરીટી
ગુજરાત સ્ટેટ ડ્રગ્સ મેનેજમેન્ટ ઓથોરીટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP