GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 Fill in the blank. Police department arrested some ___ elements from the society due to riot. socialist unsocial ensocial antisocial socialist unsocial ensocial antisocial ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 પ્રધાનમંત્રી જનધન યોજના નીચેના પૈકી કઈ નાણાકીય સેવાઓ માટે ઉપયોગી છે ? બેંકના બચત અને થાપણ ખાતા આપેલ તમામ પેન્શન વીમો બેંકના બચત અને થાપણ ખાતા આપેલ તમામ પેન્શન વીમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 સપ્ટેમ્બર દરમિયાન રમેશે રૂ. 1,48,000નું વેચાણ કર્યું હતું, જેણે રૂ. 40,000નો કાચો નફો કર્યો હતો. ખરીદીની રકમ રૂ. 1,00,000 અને શરૂનો સ્ટોક રૂ. 34,000 હતો. આખર સ્ટોકનું મૂલ્ય શોધો. રૂ.26,000 રૂ.54,000 રૂ.24,000 રૂ.42,000 રૂ.26,000 રૂ.54,000 રૂ.24,000 રૂ.42,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 કમ્પ્યૂટરમાં ફૉન્ટ, લોગો અને ચિત્રોનું નિરૂપણ કરવા માટે કયા પ્રકારની ઈમેજ ઉત્તમ છે ? રાસ્ટર ઈમેજ પોર્ટેબલ ઈમેજ બિટમૅપ ઈમેજ વેક્ટર ઈમેજ રાસ્ટર ઈમેજ પોર્ટેબલ ઈમેજ બિટમૅપ ઈમેજ વેક્ટર ઈમેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ગરીબીના વિષચક્રનો ખ્યાલ કોની સાથે સંબંધિત છે ? કાર્લ માર્ક્સ જે.એમ. કેઈન્સ જે.એસ. મિલ રેગનર નર્કસ કાર્લ માર્ક્સ જે.એમ. કેઈન્સ જે.એસ. મિલ રેગનર નર્કસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચેના પૈકી કઈ બિન-સંભાવનાત્મા નિદર્શન પદ્ધતિ છે ? સ્નોબોલ નિદર્શન પદ્ધતિ પદિક નિદર્શન પદ્ધતિ સરળ યદચ્છ નિદર્શન પદ્ધતિ સ્તરીત યદચ્છ નિદર્શન પદ્ધતિ સ્નોબોલ નિદર્શન પદ્ધતિ પદિક નિદર્શન પદ્ધતિ સરળ યદચ્છ નિદર્શન પદ્ધતિ સ્તરીત યદચ્છ નિદર્શન પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP