Talati Practice MCQ Part - 8
ભારત સરકારમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ ક્યા વિભાગ દ્વારા સંભાળવામાં આવે છે ?

મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ
મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ
મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ
મિનિસ્ટ્રી ઓફ હેલ્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીને વિદેશ ભણવા જતી વખતે પોરબંદરના ક્યાં વહીવટદાર પર મદદની અપેક્ષા હતી, પરંતુ મદદ મળી ન હતી ?

લેલી સાહેબ
ડી. કે. સાહેબ
હેરી સાહેબ
ડુપ્લે સાહેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ડોહા વાડી ખેતરમાં કામ કરે છે. - રેખાંકિત પદ કઈ વિભક્તિ દર્શાવે છે ?

સપ્તમી
ષષ્ઠી
ચતુર્થી
પ્રથમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
માતા યશોદા ગૌરવ નિધિ યોજના કઈ બાબત અંગેની છે ?

આદિવાસી મહિલાઓ માટેની યોજના
આપેલ પૈકી એક પણ નહીં
આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે જૂથ બચત વીમા યોજના
ગરીબી રેખા હેઠળની સગર્ભાઓ અને માતાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘વૈકુંઠ નથી જાવું’ પુસ્તકના લેખક કોણ છે ?

બકુલ ત્રિપાઠી
વિનોદ ભટ્ટ
રતીલાલ બોરીસાગર
નિરંજન ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP