GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Fill in the blank.He has been living in Bombay ___ last ten years. since by before for since by before for ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચેનામાંથી કઇ સુવિધાનો ઉપયોગ કરીને કમ્પ્યૂટરમાં રહેલી ટેમ્પરરી ફાઈલને દૂર કરી શકાય છે ? Clean Disk Disk Eraser Disk Cleanup Disk Clear Clean Disk Disk Eraser Disk Cleanup Disk Clear ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ પુરસ્કૃત મનુભાઈ પંચોળી દ્વારા કઇ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ? લોકભારતી લોકવિચાર મંચ લોકઅમૃત લોકવાણી લોકભારતી લોકવિચાર મંચ લોકઅમૃત લોકવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘પતિયાર’ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. પતિનો મિત્ર વિશ્વાસ પતન પ્રમાણ પતિનો મિત્ર વિશ્વાસ પતન પ્રમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાતમાં મહાનગરપાલિકાને મોબાઈલ ટાવર ઉપર વેરો નાખવાની સત્તા ક્યારે આપવામાં આવી ? 2009 2011 2012 2014 2009 2011 2012 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) જો ABCD માં A→Z, I→26 મુજબ હોય અને AHMEDABAD = −7 તથા PALANPUR = 5 હોય તો SURENDRANAGAR = ___ 69 78 -37 -47 69 78 -37 -47 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP