Talati Practice MCQ Part - 8
ગુજરાતના સાંસ્કૃતિક વારસાને યોગ્ય રીતે જોડો.
1) અડીકડીની વાવ
2) કાજી વાવ
3) રાણકી વાવ
4) દૂધિયા વાવ
a) પાટણ
b) ભદ્રેશ્વર
c) હિંમતનગર
d) જૂનાગઢ

3-c, 1-b, 2-a, 4-d
3-b, 1-a, 2-c, 4-d
3-a, 1-d, 2-c, 4-b
3-d, 1-c, 2-b, 4-a

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘પુત્રૈષણા’ શબ્દનું સંધિ વિગ્રહ ___ છે.

પુત્ર + ઈષણા
પુત્ર + ઐષણા
પુત્ર + એષણા
પુત્રા + ઈષણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ‘વિશ્વ ક્ષય દિન’ (World Tuberculosis Day)ની ઉજવણી 24 માર્ચના રોજ કરવામાં આવે છે. ક્ષય રોગ શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે ?

ફેફસાં
મૂત્રમાર્ગ
ચેતાતંત્ર
શ્વસનતંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
તેલની એક ટાંકી પર એક નાનો અને એક મોટો એમ બે નળ બેસાડેલા છે. મોટા નળથી ટાંકી ભરતા 5 કલાક થાય છે, જ્યારે નાના નળથી ટાંકી ભરતા 10 કલાક થાય છે. જો બંને નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો, ટાંકી કેટલા સમયમાં ભરાઈ જાય ?

3 2/5 કલાક
2/10 કલાક
3 કલાક 20 મિનિટ
3 3/10 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP