GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સ્વાતંત્ર સંગ્રામ સમયે 1942ની 8મી ઓગસ્ટે ગુજરાત કોલેજ છાત્રાલયમાં એકઠા થયેલ વિદ્યાર્થીઓને લડત માટે તૈયાર રહેવા કોના દ્વારા હાકલ કરવામાં આવી હતી ?

રમણિકલાલ શાહ
ચીનુભાઈ બેરોનેટ
ઈન્દુલાલ યાજ્ઞિક
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
યોગ્ય જોડકાં જોડો.
1. એલ્યુમિનિયમ
2. કૉપર
3. આયર્ન
4. ઝીંક
P. વિદ્યુતીય કોષ બનાવવા
Q. રમકડાં બનાવવા
R. રેસ માટેની મોટરનાં સાધનો બનાવવાં
S. ચલણી સિક્કા બનાવવા
T. માપવા માટેની ટેપ

1-Q, 2-P,T, 3-T, 4-R,S
1-S,T, 2-T,P, 3-P, 4-R
1-Q,S, 2-S, 3-Q,T, 4-P
1-T, 2-S, 3-Q, 4-R,P

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
તાજેતરમાં પદનામિત થયેલ ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમીના અધ્યક્ષનું નામ જણાવો.

સુધા મૂર્તિ
ચંદ્રિમા શાહા
રૂપા ગાંગુલી
અનુપમા નિરંજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP