GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Fill in the gap :Oxygen : Burn :: Carbon dioxide : ___ Foam Explode Isolate Extinguish Foam Explode Isolate Extinguish ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિશ્રેણી) વિકલ્પમાંથી શોધો. વિજ્ઞાન વ્+ઈ+જ્+ન્+આ+ન્+અ વ્+ઈ+જ્ઞ્+આ+ન્+અ આપેલ પૈકી એક પણ નહીં વ્+ઈ+જ્ઞા+આ+ન્+અ વ્+ઈ+જ્+ન્+આ+ન્+અ વ્+ઈ+જ્ઞ્+આ+ન્+અ આપેલ પૈકી એક પણ નહીં વ્+ઈ+જ્ઞા+આ+ન્+અ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) આવનારા દિવસોમાં સામાન્ય ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવાનાર વીવીપેટ (VVPAT) મશીનનું પૂરું નામ જણાવો. Voter Verification Paper Audit Trail Voter Verifiable Paper Audit Trail Voter's Verification Paper Audit Trail Voter Verifiable Paper's Audit Trail Voter Verification Paper Audit Trail Voter Verifiable Paper Audit Trail Voter's Verification Paper Audit Trail Voter Verifiable Paper's Audit Trail ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે ક્યા વિસ્તારમાં કવોરેન્ટાઈન સ્ટેશન બનાવવાનું ઠરાવવામાં આવ્યું છે ? મહેસાણા ગઢડા દાહોદ અંજાર મહેસાણા ગઢડા દાહોદ અંજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ? 1917 આપેલ પૈકી એક પણ નહીં 1915 1920 1917 આપેલ પૈકી એક પણ નહીં 1915 1920 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? દાહોદ મહીસાગર ખેડા સાબરકાંઠા દાહોદ મહીસાગર ખેડા સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP