કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) FINA વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશિપ 2022માં ક્યા ખેલાડીએ 100 મીટર બ્રેકસ્ટ્રોકમાં નેશનલ રેકોર્ડ બનાવ્યો ? સુનીતિ વર્મા ચાહત અરોરા મોનિકા હુડ્ડા નિધી આહુજા સુનીતિ વર્મા ચાહત અરોરા મોનિકા હુડ્ડા નિધી આહુજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં અલુવા સ્થિત બીજ ફાર્મને ભારતનું પ્રથમ કાર્બન ન્યૂટ્રલ ફાર્મ ઘોષિત કરાયું ? આંધ્રપ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્રપ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગતની પ્રથમ G20 ફાઈનાન્સ એન્ડ સેન્ટ્રલ બેંક ડેપ્યુટીઝ (FCBD) બેઠકનું આયોજન ક્યા કરાયું હતું ? બેંગલુરુ મુંબઈ ગાંધીનગર જયપુર બેંગલુરુ મુંબઈ ગાંધીનગર જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ફેબ્રુઆરી 2023માં 12મા વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન ક્યા દેશમાં કરાશે ? ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ ફિઝી ઓસ્ટ્રેલિયા ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ ફિઝી ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસ (INC)નો સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 27 ડિસેમ્બર 28 ડિસેમ્બર 29 ડિસેમ્બર 26 ડિસેમ્બર 27 ડિસેમ્બર 28 ડિસેમ્બર 29 ડિસેમ્બર 26 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટે કાચા માલના સપ્લાયમાં મદદ કરવા માટે ગુજરાત, આંધ્ર પ્રદેશ અને ___ ત્રણ બલ્ક ડ્રગ પાર્કની સ્થાપના કરવામાં આવી ? અરુણાચલ પ્રદેશ મિઝોરમ હિમાચલ પ્રદેશ મણિપુર અરુણાચલ પ્રદેશ મિઝોરમ હિમાચલ પ્રદેશ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP