Talati Practice MCQ Part - 8
પ્રવર્તમાન મતવિસ્તાર સીમાંકન પ્રમાણે લોકસભા સામાન્ય ચૂંટણી સૌપ્રથમ ક્યારે યોજાઈ હતી ?

2014
1999
2004
2009

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘રાઈનો પર્વત’ નાટકનાં લેખકનું નામ જણાવો.

મહીપતરામ નીલકંઠ
રમણભાઈ નીલકંઠ
ર.વ.દેસાઈ
રામનારાયણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વીજળી વપરાશ બીલની આકારણી “યુનિટ" વપરાશના આધારે થાય છે. આ 1 યુનિટનો અર્થ શું થાય ?

1 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ
1000 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ
1 voltage દબાણ ધરાવતી ઉર્જા એક કલાક માટે વપરાઈ
100 voltage દબાણ ધરાવતી ઉર્જા એક કલાક માટે વપરાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સામુદાયિક વિકાસ કાર્યક્રમ (1952)ની નિષ્ફળતાની તપાસ અંગે કઈ સમિતિની રચના કરવામાં આવી ?

અશોક મહેતા
લોર્ડ મેયો
હનુમંતરાવ સમિતિ
બળવંતરાય મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
હીરાની પરીક્ષા (કાફી) કૃતિના કવિ કોણ છે ?

ધીરા બારોટ
જયંતી ગોહેલ
દયારામ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP