GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 Find out correct spelling: Leftenant Leiutenant Lieutenent Lieutenant Leftenant Leiutenant Lieutenent Lieutenant ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 અમુક રકમ પર અમુક ટકાએ સાદુ વ્યાજ મૂળ રકમના 9/16 ગણું છે. જો વ્યાજનો દર અને વર્ષની સંખ્યા સમાન હોય, તો વ્યાજનો દર ___ થાય. 5% 10% 7.5% 12% 5% 10% 7.5% 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન શૌચાલય સુવિધા યોજના અંતર્ગત શ્રમયોગીઓને રહેઠાણ સ્થળે શૌચાલય બનાવવા કેટલી રકમની મર્યાદામાં આર્થિક સહાય આપવામાં આવે છે ? રૂ।. 10,000/- રૂ।. 7,000/- રૂ।. 12,000/- રૂ।. 15,000/- રૂ।. 10,000/- રૂ।. 7,000/- રૂ।. 12,000/- રૂ।. 15,000/- ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. ‘પસાયતો’ તપસ્વીનો કક્ષ મોટો પટારો રક્ષક આફત તપસ્વીનો કક્ષ મોટો પટારો રક્ષક આફત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે જણાવેલ શબ્દનો અર્થ જણાવો. - હય શીયાળ શ્વાન ઘોડો હાથી શીયાળ શ્વાન ઘોડો હાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે આપેલ વાકયનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો. લઘુકૌમુદી વિના હું ભણું કેમ ? લઘુકૌમુદીથી મારા વિના ભણાશે લઘુકૌમુદી વિના મારાથી ભણાય કેમ ? લઘુકૌમુદી વિના હું ભણુ લઘુકૌમુદી વિના મારાથી ભણાય છે ? લઘુકૌમુદીથી મારા વિના ભણાશે લઘુકૌમુદી વિના મારાથી ભણાય કેમ ? લઘુકૌમુદી વિના હું ભણુ લઘુકૌમુદી વિના મારાથી ભણાય છે ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP