Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) Find out the similar meaning of ‘SPIED’. Followed Keeep watch Spot Caught Followed Keeep watch Spot Caught ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ત્રિભોવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે ? જ્ઞાનબાલ ઉશનસ્ વાસુકિ સુન્દરમ્ જ્ઞાનબાલ ઉશનસ્ વાસુકિ સુન્દરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને ___ કહે છે. ત્રિજ્યા વેધ વ્યાસ લંબ ત્રિજ્યા વેધ વ્યાસ લંબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) સર્વોચ્ચ ન્યાયાલયના તાજેતરના ચુકાદા મુજબ BCCIના નવા પદાધિકારીઓની નિમણૂક કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી છે ? ફાતિ એસ. નરીમાન તથા ગોપાલ સુબ્રમણ્યમ રઘુરામ રાજન તથા ઉર્જિત પટેલ જગદીશસિંહ ખેર તથા ગોપાલ સુબ્રમણ્યમ સૌરવ ગાંગુલી તથા સચિન તેંડુલકર ફાતિ એસ. નરીમાન તથા ગોપાલ સુબ્રમણ્યમ રઘુરામ રાજન તથા ઉર્જિત પટેલ જગદીશસિંહ ખેર તથા ગોપાલ સુબ્રમણ્યમ સૌરવ ગાંગુલી તથા સચિન તેંડુલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) While the party ___, the lights went out. was being celebrated was celebrating celebrating is celebrating was being celebrated was celebrating celebrating is celebrating ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'સંધ્યા માટે જયેશ પુસ્તક લાવ્યો છે.' આ વાક્યમાં 'માટે' શબ્દનો વ્યાકરણિક મોભો દશાવો. નિપાત અનુગ પ્રત્યય સંયોજક નિપાત અનુગ પ્રત્યય સંયોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP